Pandit Primal Vyas
Phone verified

Pandit Primal Vyas

Griha Pravesh, Satyanarayan Puja & 10 more · Vadodara

15+ yearsExperienceVadodaraBased here12 pujasServices offeredHindi, Sanskrit, GujaratiLanguagesModh brahmanTradition
Send Primal a request

Dakshina

Griha Pravesh₹3,100 to ₹5,501
Includes samagri and havan kund · 1 pandit · about 3 hours
Satyanarayan Puja₹1,500 to ₹2,500
1500 matra dakshina che 2500 ma samagri sathe che
travel inside Vadodara included · 1 pandit · about 2 hours
Ganesh Puja₹1,500 to ₹2,500
1500 matra dakshina che ane 2500 puja samgri sathe
travel inside Vadodara included · 1 pandit · about 2 hours

Set by Pandit Primal Vyas, updated Oct 2026. Confirm the final amount with Primal on the call. Dakshina is paid to Primal directly, never through Purohit.app.

About

પંડિત પ્રિમલ વ્યાસ | PANDIT POPSTAR કર્મકાંડી પંડિત અને વૈદિક ધાર્મિક વિધિ વિશેષજ્ઞ 🙏 જય શ્રી ગણેશ 🙏 હું પંડિત પ્રિમલ વ્યાસ, વડોદરા, ગુજરાતનો કર્મકાંડી પંડિત છું. હિન્દુ ધર્મની પરંપરા, શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર અનુસાર વિવિધ ધાર્મિક પૂજા-પાઠ અને સંસ્કારો કરાવું છું. મારી ધાર્મિક સેવાઓ: - ગણપતિ પૂજન અને ગણપતિ હોમ - ગૃહપ્રવેશ, ગૃહશાંતિ અને વાસ્તુશાંતિ - સત્યનારાયણ કથા અને અન્ય ધાર્મિક પાઠ - રુદ્રાભિષેક, લઘુરુદ્ર અને હવન-યજ્ઞ - લગ્ન સંસ્કાર, જનોઈ અને નામકરણ - નવગ્રહ શાંતિ અને વિશેષ પૂજા-વિધિ - શ્રાદ્ધ, પિતૃ તર્પણ અને અન્ય પિતૃકર્મ - તહેવારો તથા અન્ય શુભ પ્રસંગોની પૂજા હું યજમાનની જરૂરિયાત અનુસાર પૂજા-વિધિ, સંકલ્પ અને મંત્રોચ્ચાર સાથે ધાર્મિક સેવા આપવાનો પ્રયત્ન કરું છું. 📍 સેવા વિસ્તાર: વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં, અગાઉથી સંપર્ક અને આયોજન મુજબ. આસ્થા થી સેવા • સેવા થી સંસ્કાર 🙏

Also performs

Navagraha ShantiRudra Homam

Reviews

No reviews yet. Booked Pandit for a puja? Be the first to tell others how it went.

Did Pandit do a puja for you? Leave a review

How booking works

Leave your name and number. Primal gets your request directly and calls you back to confirm details, samagri and dakshina - everything is settled directly between you.

Purohit App

Panchang & Kundali

Get App