“પંડિત પ્રિમલ વ્યાસ | PANDIT POPSTAR કર્મકાંડી પંડિત અને વૈદિક ધાર્મિક વિધિ વિશેષજ્ઞ 🙏 જય શ્રી ગણેશ 🙏 હું પંડિત પ્રિમલ વ્યાસ, વડોદરા, ગુજરાતનો કર્મકાંડી પંડિત છું. હિન્દુ ધર્મની પરંપરા, શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર અનુસાર વિવિધ ધાર્મિક પૂજા-પાઠ અને સંસ્કારો કરાવું છું. મારી ધાર્મિક સેવાઓ: - ગણપતિ પૂજન અને ગણપતિ હોમ - ગૃહપ્રવેશ, ગૃહશાંતિ અને વાસ્તુશાંતિ - સત્યનારાયણ કથા અને અન્ય ધાર્મિક પાઠ - રુદ્રાભિષેક, લઘુરુદ્ર અને હવન-યજ્ઞ - લગ્ન સંસ્કાર, જનોઈ અને નામકરણ - નવગ્રહ શાંતિ અને વિશેષ પૂજા-વિધિ - શ્રાદ્ધ, પિતૃ તર્પણ અને અન્ય પિતૃકર્મ - તહેવારો તથા અન્ય શુભ પ્રસંગોની પૂજા હું યજમાનની જરૂરિયાત અનુસાર પૂજા-વિધિ, સંકલ્પ અને મંત્રોચ્ચાર સાથે ધાર્મિક સેવા આપવાનો પ્રયત્ન કરું છું. 📍 સેવા વિસ્તાર: વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં, અગાઉથી સંપર્ક અને આયોજન મુજબ. આસ્થા થી સેવા • સેવા થી સંસ્કાર 🙏”
- Speaks Hindi, Sanskrit, Gujarati
- Areas: Gotri, Pratapnagar, Alkapuri +3 more
- Pujas: Griha Pravesh, Satyanarayan Puja, Ganesh Puja +9 more
